મારું દર્દ અહીં વર્ણવું તોય બધા એ શબ્દોને ગમાડે છે,
જોયું ને ધબકાર તારા વિના જિંદગી કેવી મને રમાડે છે!

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111795189
Shefali 5 year ago

શબ્દોથી વર્ણવું છું દર્દ, ને એમ જ થોડું હળવું કરું છું, સંગત નથી અંગતની જાણી, કામ આ હું વરવું કરું છું.

Shefali 5 year ago

વાહ વાહ 😅

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now