લગ્ન સમયે ગવાતાં ગીતને *ફટાણાં* કહેવામાં આવે છે, જે પદ્યનો સાહિત્યિક પ્રકાર છે. દા.ત *"અમે ઈડરીયો ગઢ જીતી આવ્યા રે...આનંદ ભયો"* આમાં એક પ્રતીક છુપાયેલું છે, જે ભારત દેશની સૌર્યતાં, સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતિક છે. પ્રાચીન સમયમાં ઈડરનો ગઢ જીતવો મુશ્કેલ હતો તેવી લોકવાર્તા છે અને ઇતિહાસમાં વર્ણન પણ છે. લગ્ન જીવન માટે શું સંકેત હોય એ અભ્યાસનો વિષય છે. કદાચ પરણેલા લોકો પણ આનો મતલબ નહિ જાણતાં હોય.જવાબ જાણતાં હો તો જણાવશો.
#શિક્ષણ /સાહિત્યની શક્તિ✒️