તું સામે થી જણાવે મને કે હું મળવા આવું છું,અને શહેરમાં આવ્યા પછી ના મળે તો કેવું લાગે?
ન્હોતું મળવું તો કહેવું ન્હોતું મને!
સવારે આવ્યા પછી સાંજે પરત થાય તો કેવું લાગે?

-वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111794968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now