“पढ़ेगा ईन्डिया बढ़ेगा अमेरिका”

ભારત સંચાલકોની નિકાસ કરે છે.👌
આજે સેંકડો મેનેજમેન્ટ્સ ઇન્સ્ટિટુટ્સ કાર્યરત છે. હજારો યુવક-યુવતીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેર, ડોક્ટર, આર્કિટેક તરીકે વ્યવસાયિક લાયકાતો મેળવી અમેરિકા ભણી દોટ મુકે છે
🙏

Gujarati Quotes by Umakant : 111794774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now