કેટલા શ્રાવણ આવ્યા,
કેટલાં પૂર આવ્યાં ભાદરવે!
મારી પાંપણ ભીની ના થઇ તે ન જ થઇ.
તારા કારણે ખૂબ રડી લીધું હતું એકાંતમાં!
આંખમાં હતું પાણી તે વહી ગયું.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111794620

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now