ભલે લોકો કહેતાં હોય કે પોતાનાં હોય એની સામે નમી જવું, પણ હું માનું છું કે જે પોતાનાં હોય એ ક્યારેય નમવા જ ન દે. એ હંમેશા એવાં પ્રયત્નો કરે છે કે જેથી આપણું માથું ગર્વથી સદાય ઊંચું રહે.

#શુભસાંજ

Gujarati Quotes by Tr Mrs Snehal Rajan Jani : 111794501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now