મન વગર મળવું નકામું.સમય વગર નીકળવું નકામું.મૂડ વગર ગાવું નકામું.ભૂખ વગર ખાવું નકામું.આમંત્રણ વગર જવું નકામું.ઓળખ વગર આગળ થવું નકામું.માંદગી વગર સૂવું નકામું.ભાવ વગર ભટકવું નકામું.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111794427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now