“પામ્યા નથી કશું એ કશું ખોઇ ના શકે,
જેઓ હસ્યા નથી એ કદી રોઇ ના શકે;
‘નાઝિરા’એ પારકાની પરખ શું કરે ભલા?
પોતાની પીઠ જેઓ કદી જોઇ ના શકે.”
—નાઝિર દેખૈયા

Gujarati Quotes by Umakant : 111794387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now