મને મારું ખેતર બહુ જ ગમે!
એ લીલાછમ ઝાડવાં..
એ કલ્લોલ કરતાં પંખી!
એ આવન જાવન કરતી ઊંટ લારી...
એ રીક્ષા સકળા મારા ખેતર શેઢે રોડ પર.
કેમ છો? કહેનારા ગમગોઠિયા...
અને ચાર નો ભારો લઇ જનારી ભાભી-માતાઓ..
તેથી જ દિવસ ઉગ્યો આથમે ખબર ના પડે ખેતરે.
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111794289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now