પાનખર તે આનું નામ !
🐼
ડાળી ડાળી કાલ કિલ્લોલ કરતાં હતાં પંખીડાં!
એ ડાળીનાં કોણે ખેરવી નાખ્યાં એકે એક પાંદડાં?
ગઇ કાલ લીલુંછમ લહેરાતું હતું ઝાડવું. હે !
પાનખર કોણ છે પાપી આવું!
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111794206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now