ગરીબીમાં દુઃખ,
કદાચ નસીબ
કે પછી,
આળસ હોય,
બાકી
અમીરીમાં
દુઃખનું કારણ,
લગભગ
"કર્મો" જ
હોઈ શકે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111794189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now