જેની પળેપળ તમારી હોય,તેની પાસે તમારા માટે સમય છે.
આવું પૂછી તમે જાતેજ એનાથી દૂર થઈ રહ્યા છો એવું શા માટે અનુભવો છો.
એની સાથે રહેવા એના પાસે હોવાની નહી માત્ર એનો વિચારજ એની પાસે હોવાનો અનુભવ કરાવે છે.
"લાગણી નો દરિયો"

અંતરની દ્રષ્ટિએ.
Rinal .💫💫

Gujarati Blog by Rinal Patel : 111794184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now