મેં તો ચાહનાનો દરિયો ખાલી કરી દીધો!
તું માત્ર ખાબોચિયું લઇ આવી મને ભરવા!
કઈ રીતે સમાવીસ મને તારા ખાબોચિયામાં
ઉછડતો સમંદર છું,દિલ પણ મારું સમંદર છે.
- वात्सल्य

Gujarati Good Night by वात्सल्य : 111794081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now