ના કહેવાયેલી અને, હ્દય માં સંઘરાયેલી કેટલીય વાતો, 💝મારી આંખો થી એને👁️👁️ સમજાતી તો હશે જ..
મારી આંખ નું એક આંસુ😒
લાગણી બની, એને સ્પર્શતી તો હશે જ..🤗
એમ જ કંઈક મારી પ્રીત ,મને એના માં સમાવતી તો હશે જ...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111793989

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now