*પૈસાદાર હોવાનો ફાયદો* એ પણ છે કે
પૈસા ના હોવાને કારણે જે લોકો તમારી સાથે વાત નતાં કરતાં એ તમારી વાતો કરતા થાકશે નહીં..
તમારાથી દુર ભાગતા લોકો તમારી આસપાસ ફરશે
તમને વાતવાત મા સંભળાવી દેતા લોકો તમારી વાતો ધ્યાનથી સંભાળશે..
पैसेवालोंके सो गुनाह माफ ।
जब पैसा बोलता है तो लोग सुनते ही है ।
-priten