હું કહું અને તું સમજે એમાં શું મોટી વાત છે,
પણ,
મારી આંખો બોલે ને ,
તું સમજી જાય એ જ
બહું મોટી વાત છે.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111793928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now