* "એક પુરુષ ની વ્યથા"*
જ્યારે કોઈ પણ સ્ત્રી, તમારી આગળ વ્હીકલ લઈને જતી હોય..
ને પાછળ વળીને.. શકમંદ રીતે જુએ તો..
અને તેનું વ્હીકલ ધીમું પાડે...
તો...
એનો મતલબ એ બિલકુલ નથી કે..
એ તમારી સાથે વાત કરવા ઈચ્છે છે..
પણ..
તે ડાબી બાજુએ થી જુએ તો સમજી લેવું
કે
. ડાબી બાજુ વળશે.્
તે એવું જ વિચારે કે..
તેને સાઈડ લાઈટ બતાવવાની બિલકુલ જરૂર નથી.
તમારે તેના હાવભાવ વાંચી લેવા..🤔
હવે તેને કોણ સમજાવે કે..
બહેન, 🙏અમે આટલા વર્ષો પછી પણ જો અમારી અર્ધાંગિની ના હાવભાવ સમજવા માં થાપ ખાઈ જતાં હોઈએ.😣.
તો પછી તું તો અમારા માટે..
બિલકુલ અનજાન છે...😒
-Anurag Basu