રસ્તો એક હતો,આગળ જતાં અનેક થઇ ગયા.
આછાં આછાં ઝાડી ઝાંખરામાં ભૂલા રણે પડી ગયા.
તરસ લાગી,ભૂખ લાગી,છાલાં પગમાં પડી ગયા.
ખબર ન્હોતી ઝાંઝવાના નીર પાછળ કમોત મરી ગયા.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111793559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now