હું તો વેરાન રણનું હરણીયું છું.
મારે ક્યાં રહેવું?
કોની બીક!
ક્યાં સંતાવું?
કેમકે ચારે બાજુ ધોળું ધોળું રણ છે,
જયાં જોઉં ત્યાં ઝંઝાનાં નીર છે.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111793359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now