સાચું કહું પ્રેમ ના કરશો..!
તમને જે પ્રેમ કરે છે તે અન્યને પણ કરે છે.
માટે પ્રેમમાં ડૂબી ના મરશો.
તમને નિરાશા મળે તો પામી લેજો.
પરંતુ તમને જ એ પ્રેમ કરે છે,તે અન્યને નથી કરતી તે શું ખાત્રી?
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111793356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now