વિશ્વ ચકલી દિવસની શુભેચ્છા.

વિચારે ચઢી
ચકા ચકીની જોડી
માળો ક્યાં બાંધું!
વૃક્ષનો કર્યો નાશ
લાવી બુલેટ ટ્રેન.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Gujarati Hiku by Vibhuti Desai : 111793289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now