જો આપણે
કોઈના મનની વાત, કે વિચાર જાણવો હોય, તો એના માટે,
સૌથી ટૂંકો રસ્તો
સૌથી પહેલા, એ વ્યક્તિનો વિશ્વાસ જીતવો,
બાકી પૂરી જિંદગી પણ ઓછી પડે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111792131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now