"લાગણી"એટલે કહો તો બે શબ્દો નુ વર્ણન,
જો પડે તો બે આંસુનું તોરણ,
દર્શાવો તો સુંદર નાનું સ્મિત,
અને જો ના કહો તો.....
"હૃદયમાં ઘુઘવાતો સમૃદ્ર "

-Megha

Gujarati Good Morning by Megha : 111792097

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now