ધૈર્ય સાથે રાહ જોવાની આવડત
મહેનત કરવાની પૂરી તૈયારી
ને, પાછું કંઈ ના મળે ત્યારે પોતાને સંભાળી લેવાની ખૂબી હોય તો સપના જોવા એ બહુ સારી આદત છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111791787

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now