जलेन जनितं पंक:,
जलेन परिशुद्धते ।
चित्तेन जनितं कर्म:,
चित्तेन परिशुद्धते ॥

ભાવાર્થ -- જે પાણી કાદવ પેદા કરે છે એ જ પાણી એ કાદવને ધોઇ પણ નાંખે છે, એવી જ રીતે ચિત્તમાં ઉદ્બવેલો વિકાર પણ મન (ચિત્ત) જ સાફ કરી નાંખે છે.

🙏 શુભ આદિત્યવાર! 🙏

Gujarati Quotes by Umakant : 111791745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now