Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૂજાનો આત્મા, કરન ને :-
પ્રેમનો એકરાર કેવી રીતે કરતી
જ્યારે, ઘરમાં "મા" હોય રોતી,
પર સ્ત્રી સાથે સંબંધો રાખવા
"પપ્પા"માં એ આદત હતી ખોટી
તમને તો શું, હું ખુદને પણ, "સમય" ના આપી શકી,
આ "પ્રેમ" નામની "ખુશી" દરેકના જીવનમાં નથી હોતી.
એક દીકરીની, પોતાની "મા" પ્રત્યેની કરુણાસભર અને અદ્ભુત બલિદાનની, લાગણીમય કથા, જરૂરથી વાંચવી, ને શક્ય એટલી આપના ગ્રુપમાં લિંક સેર કરવા નમ્ર અરજ સાથે,
શૈલેશ જોષી.

https://www.matrubharti.com/novels/27791/adhuri-puja-by-shailesh-joshi

Gujarati Motivational by Shailesh Joshi : 111791672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now