'હું', 'હું', કરતો રહ્યો હું
અને મારા સ્વજનોથી દુર થતો રહ્યો હું..

ખાંડ દુધમા ઓગળી જાય છે,
પણ આખા દૂધને ગળ્યું બનાવી દે છે..
બીજાને આપણી પાછળ પાગલ બનાવવા હોય તો અસ્તિત્વ ઓગાળી દેવું પડે...

-priten

Gujarati Motivational by Priten K Shah : 111791645
Usha Dattani 5 year ago

khub સરસ અને ગમ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now