વિશ્વાસ નથી કહ્યું તે,
મને તો ત્યાં પણ વિશ્વાસ લાગ્યો.

જિંદગી છે ત્યાં સુધી,
લાગ્યું તે લાગણીઓનો સાથ માંગ્યો.

છે બહુ ફરિયાદો તને,
તોય આવ, સાથ આપવા હું જાગ્યો.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111791609

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now