આજે હું છું, કાલે મારી યાદો હશે...
જ્યારે હું નહીં હોઉં તો મારી વાતો હશે....
જો ફેરવશો આ પાના જીંદગી નાં તો,
કદાચ આપની આંખોમાં પાણી હશે.....

Gujarati Sorry by Hemali : 111791565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now