એ મને ચાહે છે કે, નહીં..
નથી ખબર મને...
પણ માત્ર એ જ જીવન ના અંત સુધી, મારા હ્દય માં ધબકાર બની ને રહેશે ..
એની ખુમારી છે, મને...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111791501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now