વાસ્તવિકતામાં જે જીવી ના શક્યા
જીવવાના નાટ્યથી જીવી ગયા

પૂતળાં સૌના અહીં બનતાં નથી
છે ઘણાં, જે કાર્યથી જીવી ગયા
- રઈશ મનીઆર

Gujarati Shayri by Rakesh Thakkar : 111791340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now