“કર્મનો હિસાબ થવાનો આ જ જન્મે,
છોડ યાર ક્યાં સ્વર્ગ નર્ક સુધી જાવું?

સારો નરસો સમય શિખવાડે જે પાઠ,
એ શિખવા ક્યાં કોઈને વર્ગ સુધી જાવું? “
🙏

Gujarati Quotes by Umakant : 111791126

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now