બધું જ વ્યક્ત કરવાની આદત તો પાડી...
પછી હોઠને ચૂપ રહેવાની ફરજ કેમ પાડી
ધુમ્મસમાં સહેજ અટકીને આગળ વધાય...
પણ,અટકી ને થોડું કઈ બેસી જવાય...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111791045

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now