भद्रं भद्रं कृतं मौनं कोकिलैर्जलदागमे ।
दर्दूराः यत्र वक्तारः,
तत्र मौनं हि शोभते ॥
વિન્યાસ :
कोकिलै: जलदा आगे
ભાવાર્થ -- વર્ષા ઋતુ (જલદા) નું આગમન થતાં કોયલ મૂંગી થઈ જાય છે, કેમકે જ્યાં (જે સભામાં) વક્તા (બોલનાર) તરીકે દેડકાં હોય ત્યાં ચુપ્પી (મૌન) સાધી લેવામાં જ સાર (શોભા) છે.
🙏 શુભ બૃહસ્પતિવાસર! 🙏