લ્યો,
ધરો અપેક્ષા કે ધરો ઉપેક્ષા
આપો દર્દ કે આપો સજા
હવે મને કંઈ ફરક પડતો નથી
હું મારામાં છું જ નહીં!
હું પ્રેમમાં છું.

Gujarati Poem by Chirag Vora : 111790981

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now