તારો પડછાયો શોધી લઉં છું,
આમ જ મન મનાવી લઉં છું.
નથી ભાગ્યમાં જ કદાચ છતાં,
દોસ્ત! આશાનો દિપક રોજ પ્રગટાવી લઉં છું.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111790667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now