આદત…
આ કોઈની આદત આપણ ને લઈને ડૂબે છે… એ કોઈ પણ આદત હોય … પણ ખાસ જો કોઈ વ્યક્તિ ની આદત પડે ને તો એ છૂટતી નથી…રોજ વાતો ને રોજ મેસેજ કરવાની એને લત કો કે આદત .. લાગી જાય ને પછી જીવન જાણે એના ફોન કે મેસેજ થી જ ચાલતું હોય ને એવું લાગે છે…
આ આદત ના ચક્કરમાં જો એ ફોન કે મેસેજ ના કરે..
તો કેટલાય વિચાર મનમાં આવી જાય…કેમ ના કરીયો ફોન કે મેસેજ…
કામમાં હશે કે… બહાર હશે… પણ મને કેમ ના કીધું… કે પછી બીજી કોઈ મારા જેવી વાતો કરવા વાળી મલી ગઈ…. કેમકે લાગણી તો છે ..વાતો પણ છે … છતાં… તકલીફ કરે મને …આદત આ??✨