જીંદગી ની રમત બહુ અડવીતરી
ભાગ ન લો તો તમે કાયર
ઘાયલ થાન તો તદ્દન નમાલા
કિંમત તમારી તમે ન આંકી શકો
દુનિયા એટલું જ જાણે કે યેનકેન જીતો ને બનો સિકંદર .

Gujarati Thought by ek archana arpan tane : 111790226

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now