“છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,
અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.

સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,
ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.”
અજ્ઞાત
🙏

Gujarati Shayri by Umakant : 111790215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now