તારા પ્રેમમાં ખોવાઈ રહ્યો છું,
તારાથી હું જોડાઇ રહ્યો છું,
ધબકાર જ્યારથી મળ્યા એકમેકના,
તારો થઈ તારામાં રોકાઈ રહ્યો છું.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111789885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now