તડપ મારા દિલની તને સમજાવું કેમ ?
તું આદત નથી મારી, એ બતાવું કેમ ?
લેવાતા દરેક શ્વાસમાં છે તું,
હ્રદયના ધબકાર તને સંભળાવું કેમ ?
આંખો તરસે છે તને જોવા,
મળવાનું બહાનું નથી તને બતાવું કેમ ?
નથી થતો કોઈ ચમત્કાર,
તું ને હું મળીએ તો જુદાં થવું કેમ ?

-Mir

Gujarati Shayri by Mir : 111789107

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now