પૈણવા હાલ્યા આજ ઉમાને મહાદેવજી,
કૈલાસ માંડ્યો છે અનેરો ઉત્સવજી.

દેવ દાનવને હાલી ભૂત કેરી ટોળી,
અંગ મહાદેવને ભભૂત છે ચોળી.

------ભરત----
#Shivratri

-- Bharat

https://www.matrubharti.com/bites/111787589

Gujarati Religious by Bharat : 111789024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now