જ્યાં સુધી કરતી હું બધાની કાળજી.
જ્યાં સુધી વિચારતી હું બધા માટે.
ત્યાં સુધી હું બધાની પ્રિય હતી.
ને એક વખત વિચાર કર્યો પોતાને માટે થઈ ગઈ હું , સ્વાર્થી બધા માટે.

અંતરની દ્રષ્ટિએ.
Rinal .💫💫

English Blog by Rinal Patel : 111788836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now