સમંદરમા તો આવતા રહે તોફાનો
સમંદરમા તો આવતી રહે ભરતી અને ઓટ

બસ એમ જ જીંદગી મા તકલીફો આવતી અને જતી રહે છે..
તકલીફોની લહેરો ઉપર surfing 🏄‍♂️ ની મઝા માણી શકે એ જ સાચો તરવૈયો..

-priten

Gujarati Motivational by Priten K Shah : 111788684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now