મને રાખવો છે ને ધબકતો તારામાં? બસ આટલું કર...

તું, તારો સાથ, તને જોવી, તારી આંગળીઓ રમવી, તારી બહું બધી વાતો સાંભળવી, બહું બધો તને પ્રેમ કરવો, તને હગ કરવું. એકદમ ગમતીલા પળ છે આ બધા... આથી વિશેષ શું હોઈ શકે જિંદગીમાં.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111788673
Ridj 5 year ago

સુંદર પ્રેમ ની અભિવ્યક્તિ.👌👌👌

Shefali 5 year ago

ખૂબ સુંદર 👌🏼👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now