જીવન માં કેટકેટલા સબંધો
હોવા છતાં
એક અંગત મિત્ર હોવો જરૂરી છે
કેમ?
કોઇ એ આનો બહુ સુંદર
જવાબ આપ્યો....

વાતાવરણ માં અનેક પ્રકાર ના વાયુ હોવા છતાં
ઓક્સિજન જરૂરી છે...

-Zainab

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111788622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now