દુનિયા ની બધી ય વસંત
એ પળ સામે પાણી ભરે,

જયારે,

અડધી રાતે ખાંસતી ડોશી ને
ડોશો ધ્રુજતાં હાથે પ્યાલો ધરે...

Gujarati Thought by Parmar Narvirsinh : 111788519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now