બસ જોતો જ રહું તને એમ પળપળ થાય,
પ્રેમ, ઈચ્છા, લાગણી બધુંજ તારામાં સમાય,
ભીંસી લઉં આલિંગનમાં, સમર્પિત થઈ રહું,
વિચારોના વૃંદાવનમાં આપણી મુલાકાત થાય.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111788412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now