અમે તો લીલાછમ વગડામાં પણ વીરડો શોધીએ...
અંધારામાં પણ મૃગજળની પાછળ દોટ મૂકીએ...
ભર ઉનાળે વાદળી બનીને ધોધમાર વરસીએ...
અમે તો વસંતમાં પણ બસ પાનખરને જ જંખીએ...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111787394

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now