જમાનાને તું બદનામ ના કર !
જમાનો બદનામ તને કરી નાખશે.
તારી બુદ્ધિ કોઈની ગુલામ નથી,
થોડી વાપર નહિ તો બીજા ગુલામ કરી નાખશે.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111786755

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now